Sandeepa Dhar Photo: વ્હાઈટ ડ્રેસમાં સંદીપા ધરની તસવીરો વાયરલ, ફેન્સે કર્યો કોમેન્ટનો વરસાદ
gujarati.abplive.com
Updated at:
09 Apr 2024 09:54 PM (IST)
1
Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકકે કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.
3
આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.
4
સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.
5
સંદીપા ધરનો જન્મ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.
6
2010માં, ધરે રાજશ્રી પ્રોડક્શનની હિન્દી ફિલ્મ ઈસી લાઈફ મે અભિનેતા અક્ષય ઓબેરોયની સામે સિનેમામાં પ્રવેશ કર્યો હતો.