Pooja Hegdeની સુંદરતા પર તમે થઇ જશો ફિદા, તસવીરોમાં જુઓ તેનો સિઝલિંગ લૂક
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ તેની સુંદરતા જોઈને દંગ રહી જશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તાજેતરમાં શેર કરી હતી. પૂજા હેગડે આ લેટેસ્ટ તસવીરોમાં વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
પૂજાના હાથમાં પિંક કલરની હેન્ડ બેગ એકદમ અદભૂત લાગી રહી છે. પૂજાના ચાહકો તેના આ ફોટાને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
હાલમાં પૂજા હેગડે ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે. તે દરરોજ પોતાના વેકેશનની શાનદાર તસવીરો શેર કરી રહી છે.
પૂજા હેગડે આગામી સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.