Priyanka Chopra: શોર્ટ ડ્રેસ...હાઈ હીલ્સ, ભારત પહોંચતાની સાથે જ પ્રિયંકા ચોપરાએ ગ્લેમરસ અવતારમાં આપ્યા પોઝ
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સિલ્વર કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકાએ તેના ડ્રેસ સાથે લોંગ ફ્લોર લેન્થ શ્રગ પહેર્યું હતું. જે તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપરાએ પોતાનો લુક કજરારે નૈના, ગ્લોસી મેકઅપ અને વાળમાં હાફ પોનીટેલ સાથે લુક પૂર્ણ કર્યો છે. અભિનેત્રીએ આ લુક સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી છે. હાઈ હીલ્સ પણ પહેર્યા હતા.
ઈવેન્ટની આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા પણ તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરા હવે વિદેશમાં સેટલ છે. તેણે હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. બંને એક પુત્રીના માતા-પિતા છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા ગઈકાલે જ ભારત પહોંચી હતી. એરપોર્ટ પર અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ ઉપરાંત હોલિવૂડમાં પણ ડંકો વગાડ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.