Radhika apte: રાધિકા આપ્ટે બ્લેક કલરના ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
11 Nov 2022 10:51 PM (IST)
1
રાધિકા આપ્ટે ખૂબ જ શાનદાર અભિનેત્રી છે. રાધિકાએ બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોતાના શાનદાર અભિનયથી રાધિકાએ લાખો ચાહકો બનાવ્યા છે.
3
હાલમાં રાધિકા આપ્ટે પોતાના બ્લેક લૂકને લઈને ચર્ચામાં છે. બ્લેક કલરના ડ્રેસમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4
રાધિકાનો બ્લેક કલરના ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થયો છે.
5
ચાહકો પણ રાધિકાના બ્લેક લૂકને પસંદ કરી રહ્યા છે.
6
અલગ-અલગ અંદાજમાં રાધિકા આપ્ટે પોઝ આપતી જોવા મળે છે.
7
રાધિકા વેબ સિરીઝ ક્વિન ગણાય છે. શાનદાર અભિનયથી લાખો ચાહકો બનાવ્યા છે.
8
(તમામ તસવીરો રાધિકા ઈન્સ્ટાગ્રામ )