Radhika seth : બ્લેક લૂકમાં રાધિકા શેઠે શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

Radhika seth : બ્લેક લૂકમાં રાધિકા શેઠે શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

રાધિકા શેઠ

1/7
બોલીવૂડ અભિનેત્રી રાધિકા શેઠ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. એક્ટ્રેસ બોલ્ડ લૂકની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
2/7
રાધિકા શેઠ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.
3/7
અભિનેત્રીએ હાલમાં જ બ્લેક બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.
4/7
બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
5/7
રાધિકાના ચાહકો તેના બ્લેક લૂક પર ફિદા થઈ ગયા છે.
6/7
એક્ટ્રેસ રાધિકાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
7/7
એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. (તમામ તસવીરો રાધિકા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola