Rajeev Kapoor Funeral: અંતિમ યાત્રામાં ભાવુક જોવા મળ્યા મોટા ભાઈ Randhir Kapoor
સ્મશાન ગૃહમાં પહોંચી તેમની અંતિમ વિધિ કરવામાં આવી, તેઓ પંચતત્વમાં વિલીન થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપૂર પરિવારના તમામ સદસ્યો આ દરમિયાન રાજીવ કપૂરના ઘરે જોવા મળ્યા હતા.
રણબીર કપૂરને કાકાના નિધનના સમાચાર મળ્યા તો તે તાત્કાલિક માતા નીતૂ કપૂર સાથે ત્યાં પહોચ્યા હતા.
અંતિમ યાત્રામાં રાજીવ કપૂરને ભત્રીજા રણબીર કપૂરે કાંધ આપી હતી.
રણધીર કપૂરે એક જ વર્ષમાં બે ભાઈ ગુમાવ્યા છે. પહેલા ભાઈ ઋષિ કપૂરનું જવું અને હવે 10 મહિનામાં રાજીવ કપૂરનું નિધન.
આ દરમિયાન રણધીર કપૂરને લોકો સંભાળતા જોવા મળ્યા. 73 વર્ષના રણધીર કપૂર કોઈના સહારે ચાલતા જોવા મળ્યા હતા.
જ્યારે અંતિમ યાત્રામાં પણ કપૂર પરિવાર ખૂબ જ ભાવુક જોવા મળ્યો. ખાસ કરીને ભાઈ રણધીર કપૂર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
રાજીવ કપૂરના નિધન બાદ તેમના ઘર પર દિવસ ભર સેલેબ્સ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. પરિવાર, મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -