Bollywood Directors fees: આ છે બોલીવૂડના સૌથી મોંઘા ડાયરેક્ટર્સ, જાણો તેમની ફી અંગે
gujarati.abplive.com
Updated at:
25 Nov 2021 05:32 PM (IST)
1
એસએસ રાજામૌલીએ બાહુબલી જેવી આકર્ષક ફિલ્મો બનાવી છે. તેઓ દેશના સૌથી સફળ નિર્દેશકોમાંના એક છે. બાહુબલી 2 માટે તેણે ફી તરીકે 100 કરોડ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સ, મુન્નાભાઈ MBBS, સંજુ જેવી ફિલ્મો બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિરાણી એક ફિલ્મ દીઠ 10-15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
3
દિગ્દર્શક મણિરત્નમે રોજા અને દિલ સે જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવી છે. મણિરત્નમ ડાયરેક્ટર તરીકે 9 કરોડ રૂપિયા લે છે.
4
કરણ જોહર હવે દિગ્દર્શન કરતાં વધુ ફિલ્મો બનાવે છે. જો કે ફીની વાત કરીએ તો તે ફિલ્મના નિર્દેશન માટે પણ 10 થી 15 કરોડ રૂપિયા લે છે.
5
રોહિત શેટ્ટીનું નામ બોલિવૂડના મોંઘા નિર્દેશકોમાંથી એક છે. તે એક ફિલ્મ બનાવવા માટે લગભગ 25 થી 30 કરોડ રૂપિયા લે છે.