રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડાનો ગ્લેમરસ લૂક ચર્ચામાં
'રામાયણ'ને બનાવનારા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં રહે છે. સાક્ષીની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.સાક્ષી ઇન્ડિયામાં નથી રહેતી. જોકે, છેલ્લા કેટલાય દિવસોથી સાક્ષી ચોપડાને પૈપરાજીએ મુંબઇમાં સ્પૉટ કરી હતી.
આ તસવીરોમાં સાક્ષી ચોપડા સ્કર્ટ અને બ્રાલેટ પહેરીને એકદમ ડેરિંગ લૂકમાં દેખાઇ રહી હતી. આ તસવીરોમાં વન શૉલ્ડર સ્ટ્રેપની સાથે નૉટેડ ટૉપ અને રિસ્ક હિપ હાઇ સ્લિટ વળી નૉટે સ્કર્ટ પહેરીને દેખાઇ રહી છે.
આ ડ્રેસમાં સાક્ષી પોતાની ટૉન્ડ બૉડીને ડ્રેસમાં ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેના આ ફોટાને જોઇને સ્પષ્ટ રીતે કહી શકાય છે કે સાક્ષી પોતાની ફિટનેસને લઇને કેટલીક સજાગ છે.
સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. સાક્ષી એક સિંગર અને સોન્ગ રાઇટર પણ છે. સાક્ષી પોતાની ખુદની એક ચેનલ પણ ચલાવે છે.
તમામ તસવીરો સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.