KESARIYA : બ્રહ્માસ્ત્રના કેસરિયા સોંગમાં રણબીર-આલિયા બન્યા રોમેન્ટિક, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
18 Jul 2022 10:41 PM (IST)
1
Kesariya song : રણબીર અને આલિયાના ફિલ્મ બ્રહ્માસ્ત્રનું સોંગ કેસરિયા ગઈકાલે 17 જુલાઈએ લોંચ થયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્રહ્માસ્ત્રના કેસરિયા સોંગમાં રણબીર-આલિયા ખુબ રોમેન્ટિક જોવા મળ્યાં
3
બ્રહ્માસ્ત્રનું આ ગીત પ્રખ્યાત ગાયક અરિજિતે ગયેલું છે
4
આ ગીતનું શૂટિંગ કાશી વિશ્વનાથ મંદિર અને તેની આસપાસ થયું છે
5
આ ગીત લોંચ થયાના એક દિવસ બાદ જ લાખો ચાહકોએ જોઈ લીધું
6
ગીતના બૉલીવુડની નવી પરણેલી જોડી ખુબ રોમેન્ટિક દેખાઈ રહી છે
7
રણબીર અને આલિયાના ફેન્સ તેમને જોવા માટે જ આ ગીત જુએ છે
8
આ ગીતમાં આલિયા ભટ્ટ કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે.