Kareena Kapoor Birthday: કરીના કપૂરની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા રણબીર-આલિયા સહિતના આ સ્ટાર્સ
Kareena Kapoor Birthday: આલિયા-રણબીર સહિત અનેક સ્ટાર્સ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેબો તરીકે જાણીતી કરીના કપૂરે 21મી સપ્ટેમ્બરે તેનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો.
પોતાના બર્થ-ડે પર અભિનેત્રીએ તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પહોંચ્યા હતા.
બેસ્ટ કપલમાં સામેલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ કરીનાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.
કેમેરા તરફ જોઈને આલિયા એક સુંદર સ્માઈલ આપતી જોવા મળી રહી છે.
તસવીરમાં જોઇ શકાય છે કે રણબીર જીન્સ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, તો આલિયાએ પણ કાળો રંગનો સુંદર ડ્રેસ પહેર્યો છે.
આ પાર્ટીમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા પણ પહોંચી હતી. આ વખતે પણ મલાઈકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
સૈફ અલી ખાનનો સાળો અને બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ પણ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો.
કરીના કપૂરની આ બર્થડે પાર્ટીમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ એન્ટ્રી કરી હતી.