રણબીર સાથે ફિલ્મ ‘એનિમલ’નું પ્રમોશનમાં વ્યસ્ત રશ્મિકા, સાડીમાં લાગી ખૂબ સુંદર
gujarati.abplive.com
Updated at:
22 Nov 2023 01:06 PM (IST)
1
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના અને રણબીર કપૂર તેમની અપકમિંગ ફિલ્મ એનિમલને ચર્ચામાં છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રશ્મિકા અને રણબીર તેમની ફિલ્મ એનિમલના પ્રમોશનમાં લાગી ગયા છે.
3
મુંબઇમાં બંન્ને એક સાથે ફિલ્મનું પ્રમોશન કરતા ક્લિક થયા હતા.
4
રશ્મિકા સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી જ્યારે રણબીર પણ બ્લૂ શૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે
5
સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘એનિમલ’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર 23 નવેમ્બરના રોજ રીલિઝ થશે.
6
ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જોવા મળશે.
7
તાજેતરમાં જ રણબીર કપૂર અને બોબી દેઓલે દુબઇમાં એનિમલ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.
8
ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થશે.