Rashmika Mandannaની આ અદાઓ પર ફિદા થયા ફેન્સ, રેડ કલરના લહેંગામાં આપ્યા પોઝ
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્નાને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેની એક્ટિંગ અને સુંદરતાથી લાખો લોકો આકર્ષાય છે. અભિનેત્રીએ લાલ રંગના લહેંગામાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિકાએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે લાલ રંગના લહેંગામાં લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.
તસવીરો શેર કરવાની જો આપણે રશ્મિકાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'માં જોવા મળશે. તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આમાં એક્ટર અલ્લુ અર્જુન લીડ રોલમાં જોવા મળશે.સાથે રશ્મિકાએ લખ્યું હતું કે 'ચાલો ધીમે ધીમે બિઝનેસ પર પાછા આવવાનું શરૂ કરીએ'. લોકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
જો આપણે રશ્મિકાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'માં જોવા મળશે. તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આમાં એક્ટર અલ્લુ અર્જુન લીડ રોલમાં જોવા મળશે.
સાઉથ એક્ટ્રેસની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. હવે તેણીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેણે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે ફિલ્મ 'ગુડબાય'માં કામ કર્યું હતું.
આ સિવાય રશ્મિકા આગામી ફિલ્મ 'મિશન મજનૂ'માં પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. તે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં દેખાશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
રશ્મિકા મંદાન્ના