હિમાચલમાં સમય પસાર કરી રહી છે એક્ટ્રેસ રવીના ટંડન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2020 08:58 PM (IST)
1
મુંબઈ: એક્ટ્રેસ રવીના ટંડન હિમાચલ પ્રદેશમાં ખૂબ જ શાનદાર સમય પસાર કરી રહી છે. જ્યાં અભિનેત્રી પોતાના આગામી પ્રોજેક્ટની શૂટિંગ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રવીનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'પુસ્તકો, ઠંડી, ફાયરપ્લેસ....આ મારી પસંદની વસ્તુ છે.'
3
આ પોસ્ટના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, 'ભવ્ય ખૂબ જ સુંદર હિમાચલના પહાડોમાં હેશટેગ સ્વિટ્ઝરલેન્ડકાશાહરૂખ બની રહી હતી...પ્રેમ, સુદર ભારતને પ્રેમ કરો! આ દેશ છે મારો.'
4
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી પોસ્ટમાં તે હિમાચલમાં બરફના પહાડો વચ્ચે પોઝ આપતી જોવા મળી હતી, જેમ કે સુપરસ્ટાર શાહરૂખ ખાને સ્વિટ્ઝરલેન્ડમાં શૂટિંગ દરમિયાન કર્યું હતું.
5
ફેન્સને સોશિયલ મીડિયા પર રવીના ટંડનનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -