Renu kaushal Photos:બોલીવૂડની આ હસીના ચર્ચામાં, જાણો કોણ છે રેનૂ કૌશલ
આ દિવસોમાં રેનૂ કૌશલ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલી છે. તેની આ તસવીર જોઈને દર્શકો તેના દિવાના થઈ રહ્યા છે, પરંતુ દરેકના મનમાં સવાલ છે કે આખરે કોણ છે રેનૂ કૌશલ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે તમારા માટે સુપર મોડલ અને બોલિવૂડ અભિનેત્રી રેનૂ કૌશલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો લાવ્યા છીએ.
સાથે જ આ રિપોર્ટમાં તમને તેની સુંદરતાની ઝલક પણ બતાવીશું.
રેનૂ કૌશલે પોતાની જોરદાર સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો જોવા મળી રહી છે.
રેનૂ કૌશલનો જન્મ ચંદીગઢમાં થયો હતો, તે 2017ની વર્લ્ડ સુપરમોડલ રહી ચુકી છે, સાથે જ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2019નો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે.
જ્યારથી રેણુની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારથી અભિનેત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. તેના ફોલોઅર્સમાં પણ ઘણો વધારો થયો છે.
રેનૂ કૌશલનું આખું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરો અને ગ્લેમરસ વીડિયોથી ભરેલું છે. તેના લાખો ફોલોઅર્સ છે.
કૌશલ પણ પોતાના સેક્સી ફિગરને જાળવી રાખવા માટે જિમમાં મહેનત કરે છે.