થાઇ હાઇ સ્લિટમાં Rubina Dilaikનો બોલ્ડ અવતાર, ફેન્સે કહ્યુ- Queen Of Hearts
રૂબીનાની તસવીરો પર હિના ખાન અને નિક્કી તંબોલીએ પણ કોમેન્ટ કરી છે અને રેડ હાર્ટ ઈમોજી બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂબિનાએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
રૂબીના ટીવીના વિવાદાસ્પદ શો 'બિગ બોસ 14'ની વિજેતા બની છે ત્યારથી તેની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે.
તસવીરોમાં રૂબીનાએ બ્લુ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
રૂબીનાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. તેનો આ ગ્લેમરસ અવતાર જોઈને ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી.
રૂબીના દિલાઈકના આઉટફિટ વિશે વાત કરીએ તો તેણે બ્લુ કલરનું થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે
તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને કાનમાં હૂપ્સ પહેર્યા છે. રૂબીનાની આ તસવીરોને પર અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.
આ અગાઉ રૂબીના નિયોન બિકીનીમાં જોવા મળી હતી. રૂબીનાએ માલદીવની પોતાની ઘણી તસવીરો શેર કરી હતી. રૂબીના પતિ અભિનવ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માલદીવ ગઈ હતી.