આ એક્ટ્રેસનો બ્લેક બિકીનીમાં હોટ અવતાર જોવા મળ્યો, તસવીરો વાયરલ
આ એક્ટ્રેસનો પાણીમાં બ્લેક બિકીની અવતાર જોવા મળ્યો, તસવીરો વાયરલ Rubina Dilaik Is A Water Baby In This Black Printed Bikini ટીવી અભિનેત્રી રૂબીના દિલૈકે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અભિનેત્રીને તસવીરોમાં બ્લેક પ્રિન્ટેડ બિકીની પહેરીને જોઈ શકાય છે. અભિનેત્રી દરિયા કિનારે બિકીનામાં એન્જોય કરી રહી છે. આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. (Image courtesy - @rubinadilaik/Instagram) 'શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી' અભિનેત્રી દિલૈક પતિ સાથે માલદીવમાં વેકેશન માટે ગઈ હતી. જન્મદિવસ પ્રસંગે, તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો મૂકી હતી. ટીવી શૉમાં સામાન્ય અને પારંપરિક રૉલ માટે જાણીતી રૂબિના દિલૈકે તે સમયે તબાહી મચાવી દીધી, જ્યારે તેને બિકીની વાળી તસવીરો શેર કરી. રૂબીના દિલૈકે તાજેતરમાં જ રાજપાલ યાદવ અને હિતેન તેજવાની સાથે તેની પહેલી બોલિવૂડ ફિલ્મ 'અર્ધ'નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું. બિગ બૉસ જીત્યા બાદ અભિનેત્રી રુબિના દિલૈક સતત ચર્ચામાં રહે છે. બિગ બૉસ જીત્યા બાદ રુબિના દિલૈક અત્યાર સુધી બે મ્યૂઝિક વીડિયોમાં દેખાઇ ચૂકી છે. આ ઉપરાંત હાલ રુબિના દિલૈકની પાસે કેટલાય પ્રૉજેક્ટ પડ્યા છે, જેનુ શૂટિંગને ફટાફટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી' અભિનેત્રી દિલૈક પતિ સાથે માલદીવમાં વેકેશન માટે ગઈ હતી. જન્મદિવસ પ્રસંગે, તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો મૂકી હતી.
ટીવી શૉમાં સામાન્ય અને પારંપરિક રૉલ માટે જાણીતી રૂબિના દિલૈકે તે સમયે તબાહી મચાવી દીધી, જ્યારે તેને બિકીની વાળી તસવીરો શેર કરી.
રૂબીના દિલૈકે તાજેતરમાં જ રાજપાલ યાદવ અને હિતેન તેજવાની સાથે તેની પહેલી બોલિવૂડ ફિલ્મ 'અર્ધ'નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું.
બિગ બૉસ જીત્યા બાદ અભિનેત્રી રુબિના દિલૈક સતત ચર્ચામાં રહે છે. બિગ બૉસ જીત્યા બાદ રુબિના દિલૈક અત્યાર સુધી બે મ્યૂઝિક વીડિયોમાં દેખાઇ ચૂકી છે.
આ ઉપરાંત હાલ રુબિના દિલૈકની પાસે કેટલાય પ્રૉજેક્ટ પડ્યા છે, જેનુ શૂટિંગને ફટાફટ કરી રહી છે.