સ્ટ્રૈપ્લેસ બ્લાઉઝ-પર્પલ સાડીમાં Rubina Dilaikનો ગ્લેમરસ લૂક વાયરલ
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક એક્ટિંગની સાથે તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂબીનાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે .
રૂબીનાએ સાડીમાં તેની સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે.
સાડીમાં પણ રૂબીનાનો લુક ખૂબ જ સેક્સી અને સિઝલિંગ છે.
રૂબિના તેના નવા ફોટોઝમાં લાઇટ પર્પલ કલરની ડબલ શેડવાળી સાડીમાં જોવા મળી રહી છે.
સાડી સાથે બ્લેક કલરનું સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યું છે, જેમાં સિલ્વર સ્ટોન વર્ક છે.
સાડી સાથે બ્લેક કલરનું સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યું છે, જેમાં સિલ્વર સ્ટોન વર્ક છે.
અભિનેત્રીએ પિંક ન્યૂડ લિપસ્ટિક લગાવી છે. આ સાથે, તેણે મસ્કરા અને ચમકદાર આઈલાઈનર સાથે તેના દેખાવને ગ્લેમ ટચ આપ્યો છે.
અભિનેત્રીના ફોટાને 1 કલાકમાં હજારો લોકોએ લાઈક કર્યો છે.
રૂબીનાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
રૂબિના