માલદીવમાં આ રીતે વેકેશન એન્જોય કરી રહી છે સારા અલી ખાન, જુઓ તસવીરો
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા અલી ખાન હાલમાં વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં જોવા મળી હતી. સારા પોતાની આગામી ફિલ્મ અતરંગી રેની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો જોઈ લાગી રહ્યું છે કે સારા પોતાના માલદીવ વેકેશનની રાહ ખૂબ જ આતુરતાથી જોઈ રહી હતી.
સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરી ફેન્સ સાથે જોડાયેલી છે. હાલમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું, ‘Sandy Toes & Sunkissed Nose’.
હાલના દિવસોમાં ફિલ્મ સ્ટાર્સ વેકેશન એન્જોય કરવા કોઈપણ સ્થળ પર પહોંચી રહ્યા છે. સારા અલી ખાન માલદીવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી છે. માલદીવમાં વેકેશન એન્જોય કરતા સારા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલના દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ સારા અલી ખાને પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેને જોઈ ફેન્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સારા અલી ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -