Sara Ali Khan Photo: સારા અલી ખાને કેમેરા સામે આપ્યા સ્ટનિંગ પોઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2024 09:15 PM (IST)
1
Sara Ali Khan PHOTO: અભિનેત્રી સારા અલી ખાને વેકેશન એન્જોય કરતી વખતે પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.
3
હાલમાં જ તેણે વેકેશન એન્જોય કરતી વખતે તેનો સ્ટનિંગ લુક શેર કર્યો હતો.
4
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે.
5
આ તસવીરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. તેની આ સ્ટાઇલ ખૂબ જ હોટ લુક આપી રહી છે.
6
સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.