Sara Ali Khan Pics: સારા અલી ખાન ઓસ્ટ્રેલિયામાં માણી રહી છે વેકેશનનો આનંદ, જુઓ તસવીરો
બી-ટાઉનની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હાલમાં ઓસ્ટ્રેલિયામાં વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા અલી ખાને સોમવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
સારા અલી ખાનની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે દરિયામાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
આટલું જ નહીં સારા અલી ખાન સિડનીમાં જંગલ સફારી પર પણ ગઈ હતી, જેનો અંદાજ આ ફોટો દ્વારા સરળતાથી લગાવી શકાય છે.
સારા અલી ખાને આ ફોટોઝના કેપ્શન પર લખ્યું છે - 'સિડનીમાં સારા અને મિનિટોમાં બેલબોર્ન’ સારાના આ ફોટોઝ સાથે તેનું કેપ્શન પણ લાજવાબ છે.
સારા અલી ખાનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
image 7
સારા અલી ખાનના ફેન્સ તેના આ લેટેસ્ટ ફોટોઝને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.