Seerat Kapoor Photo: વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં સીરત કપૂરનો ગોર્સિયસ લુક વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2024 11:48 PM (IST)
1
Seerat Kapoor Photo: કોરિયોગ્રાફર બનેલી અભિનેત્રી સીરત કપૂરે થોડા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ધ કાશ્મીર ફાઇલ્સ ફેમ વિવેક અગ્નિહોત્રીની ઝિદથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રીએ ટોલીવુડમાં પણ કામ કર્યું છે.
3
અહીં અમે 30 વર્ષની સીરત કપૂરના પ્રારંભિક તબક્કા વિશે વાત કરી રહ્યા છીએ.અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે .તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી
4
અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે .તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી
5
સીરત કપૂર એશ્લી લોબોના ડાન્સ ક્લાસમાં ડાન્સ પ્રશિક્ષક તરીકે જોડાઈ હતી
6
કોઈ પણ ગોડફાધર વિના અભિનેત્રીએ બોલિવૂડનાં સફળતા મેળવી છે