Shahid Kapoor Diwali: દિવાળી પર પત્ની મીરા રાજપૂત સાથે રોમેન્ટિક થયો શાહિદ કપૂર, કિસ કરતી તસવીર કરી પોસ્ટ
Diwali 2023: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો શેર કરતા રહે છે. દિવાળી પર પણ શાહિદે મીરા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહિદ અને મીરાએ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની તસવીરો શેર કરી છે.
શાહિદ અને મીરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાહિદે દિવાળી પર મીરા સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.
મીરા સાથે ફોટો શેર કરતા શાહિદે લખ્યું- માય લવ. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
ફોટામાં શાહિદ અને મીરા એકબીજાને જોતા અને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
મીરાએ શાહિદ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટો શેર કરતા મીરાએ લખ્યું-સૌને દિવાળીની શુભકામનાઓ.
શાહિદ કપૂર ટૂંક સમયમાં કૃતિ સેનન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.