ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32 વર્ષના સંબંધનો આવ્યો અંત

Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32 વર્ષના સંબંધનો આવ્યો અંત

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 13 Nov 2023 05:59 PM (IST)
Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32 વર્ષના સંબંધનો આવ્યો અંત
1

ગૌતમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32 વર્ષના સંબંધનો આવ્યો અંત
2

58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1999માં ભારતીય સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા.

Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32 વર્ષના સંબંધનો આવ્યો અંત
3

આ પહેલા બંને 8 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા.

4

લગ્ન સમયે પારસી નવાઝની ઉંમર 29 વર્ષની હતી. નવાઝ મોદી એક કલાકાર છે અને તેણે મુંબઈમાં અનેક કલા પ્રદર્શનોનું આયોજન કર્યું છે

5

નવાઝે મુંબઈમાં બોડી આર્ટ ફિટનેસ સેન્ટર શરૂ કર્યું. તે ભારતમાં Pilates અને Gyrotonics સ્ટુડિયો ખોલનાર પ્રથમ મહિલા છે

6

નવાઝ પાસે કાયદાની ડિગ્રી પણ છે. નવાઝ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા.

7

ગૌતમ અને નવાઝને બે બાળકો છે. જેમના નામ નિહારિકા અને ન્યાસા છે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.