Shama Sikander PHOTO: શમા સિકંદરના બોલ્ડ લુકે શિયાળામાં તાપમાન વધાર્યું, ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. શમા સિકંદર બેડ પર એકથી એક ચડીયાતા પોઝ આપી રહી છે.
બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો કડકડતી ઠંડી વચ્ચે તાપમાનમાં વધારો કરવાનું કામ કરી રહી છે.
શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, અથવા તો એમ કહીએ કે શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.
શમાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. શમાના દરેક એક્ટથી ફેન્સ પ્રભાવિત થાય છે.