ઉપયોગ ન કવા પર રેશનકાર્ડનો કેટલા વર્ષ પછી રદ થઈ જાય છે? જાણો નિયમ

Ration Card Non Usage Rules: જે લોકો લાંબા સમય સુધી રેશનકાર્ડનો ઉપયોગ કરતા નથી, તેમનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે. જાણો કેટલા સમય સુધી રાશન ન લેવામાં આવે તો રેશનકાર્ડ કેન્સલ થઈ શકે છે.

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ લોકોને આ યોજનાઓનો લાભ મળે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે આજે પણ બે સમયનું ભોજન ખરીદવાના પૈસા નથી.

Sponsored Links by Taboola