Shama Sikander Look: ફોટોશૂટ માટે શમા સિકંદરે તમામ હદો પાર કરી
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર લગભગ દરરોજ તેના બોલ્ડ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાનો નવો લુક શેર કર્યો છે જેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમાએ તેના લેટેસ્ટ ફોટોશૂટ માટે તમામ મર્યાદાઓ તોડી નાખી છે. આ ફોટામાં અભિનેત્રીએ માત્ર બ્રાલેટ ટોપ પહેર્યું છે. તેણે તેની સાથે માત્ર શોર્ટ્સ પહેરી છે. આ લુકને ફ્લોન્ટ કરીને શમાએ કેમેરા સામે તેની કિલર સ્ટાઈલ બતાવી હતી.
આ લુકમાં શમા ઘણી હોટ લાગી રહી છે. ખાસ કરીને તસવીરમાં તે કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે
શમાએ પોતાના કરિયરમાં ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પણ ઘણું કામ કર્યું છે. જો કે તેને વધુ સફળતા મળી નથી. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી તેના ફોટોશૂટ, ફિટનેસ અને બોલ્ડ એક્ટ્સને કારણે ચર્ચામાં છે. ઘણીવાર તે પોતાના ફોટોશૂટ અને અંગત જીવનની ઝલક પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
શમા છેલ્લે 2021માં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો 'હવા કરદા'માં જોવા મળી હતી.
જો કે, આ પહેલા શમા ટીવી શો, વેબ સીરિઝ અને રિયાલિટી શો અને ફિલ્મોનો ભાગ પણ રહી ચૂકી છે.
છેલ્લી વખત તે 2019માં 'બાયપાસ' નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.