Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: યલો સૂટમાં 'પરમ સુંદરી' બની ઇવેન્ટમાં પહોંચી શમિતા શેટ્ટી
gujarati.abplive.com
Updated at:
03 Mar 2023 02:40 PM (IST)
1
મુંબઈમાં પુનીત બલાનાના સ્ટોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં શમિતા શેટ્ટીનો એથનિક લૂક જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી યલો કલરના ફ્યુઝન ડ્રેસમાં જોવા મળી હતી.
3
ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4
ઈવેન્ટમાં જતા પહેલા અભિનેત્રીએ પાપારાઝીને અનેક પોઝ પણ આપ્યા હતા.
5
શમિતા ઉપરાંત નેહા ધૂપિયા પણ તેના પતિ અંગદ બેદી સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.
6
જ્યાં નેહાએ આ દરમિયાન પીળા રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. જ્યારે અંગદ ઓફ વ્હાઇટ કુર્તામાં જોવા મળ્યો હતો.
7
રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે વેસ્ટર્ન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.