Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા'
![Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા' Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/dd59a5ff41c8463efa56520e7e0b7c1c6cf84.jpg?impolicy=abp_cdn&imwidth=800)
Shanaya Kapoor Pics: બૉલીવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. શનાયા કપૂર તેના લૂક અને સ્ટાઇલિશ સ્ટાઇલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા' Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/bca4e9d6bbbb3b30330df38ff55c767479b37.jpg?impolicy=abp_cdn&imwidth=800)
શનાયા કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લૂક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
![Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા' Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/21382d590f3f3fc9f887bc47482d4620b8103.jpg?impolicy=abp_cdn&imwidth=800)
શનાયા વ્હાઇટ કલરના બેકલેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લૂકની સાથે તેના એક્સપ્રેશન અને પૉઝ પણ અદભૂત છે.
આ તસવીરમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તે તેની પીઠને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.
શનાયાએ કાળી બંગડીઓ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.
આ લૂક સાથે શનાયાએ પોતાના વાળ ખુલ્લા અને કર્લી રાખ્યા હતા. તેની એક્ટિંગ જોઈને ફેન્સ તેના વખાણ કરતા રોકી શક્યા નહીં.
એક ચાહકે લખ્યું- 'યે ચાંદ સા રોશન ચેહરા.' જ્યારે અન્ય એક ચાહકે કોમેન્ટ કરી - 'ચાંદ કા ટુકડા.'