Shehnaaz Gill Photos: પિંક કલરની સાડીમાં શહનાઝ ગિલે બતાવી અદાઓ
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શહનાઝ ગિલને બિગ બોસ 13થી અલગ ઓળખ મળી છે. આ શો બાદ શહનાઝને ખૂબ લોકપ્રિયતા મળી છે. શહનાઝ હવે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહનાઝ ગિલ પોતાના ફેન્સ માટે ફેશન ઇન્સ્પિરેશન પણ બની ગઇ છે.
શહનાઝે તાજેતરમાં જ સાડીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. શહનાઝની સાદગી પર તેના ફેન્સ ફિદા થઇ રહ્યા છે.
શહનાઝે પિંક કલરની શિમરી સાડીમાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે.
શહનાઝે ફોટો શેર કરતા લખ્યું કે એક ઇચ્છા પૂર્ણ કરવી. તમને કેવું લાગી રહ્યું છે. આ તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
શહનાઝની આ તસવીર પર એક ફેન્સે લખ્યું કે ખૂબ સુંદર લાગી રહી છે શહનાઝ ગિલ.
નોંધનીય છે કે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલ પુરી રીતે તૂટી ગઇ હતી.