Shibani Dandekar Pics: શિબાની દાંડેકરનો જોવા મળ્યો ક્લાસી લૂક, જુઓ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો
gujarati.abplive.com
Updated at:
04 Aug 2022 08:16 AM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ શિબાની દાંડેકરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ક્લાસી અવતાર જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શિબાની દાંડેકર તેની ગ્લેમરસ સ્ટાઈલને લઇને લાઈમલાઈટમાં રહે છે. શિબાનીએ બોલિવૂડ એક્ટર, સિંગર-ડિરેક્ટર ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા છે.
3
શિબાની દાંડેકર પણ ફરહાનની જેમ બહુ પ્રતિભાશાળી છે. શિબાની એક જાણીતી મોડલ અને એક્ટ્રેસ તેમજ ફેમસ સિંગર છે.
4
કલરફુલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને શિબાની દાંડેકર આ તસવીરોમાં ખૂબ જ ક્લાસી પોઝ આપી રહી છે
5
આ તસવીરોમાં શિબાની દાંડેકર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટમાં જોવા મળે છે.
6
શિબાની દાંડેકરને ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન લોકો ફોલો કરે છે.
7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.