Shilpa Shetty: શિલ્પા શેટ્ટીના ચેટ શો 'શેપ ઓફ યુ'માં સ્પેશ્યલ ગેસ્ટ બની નુસરત ભરુચા
gujarati.abplive.com
Updated at:
09 Jun 2022 04:14 PM (IST)
1
શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલ જ પોતાનો જન્મ દિવસ ઉજવીને કામ પર પરત આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શિલ્પા શેટ્ટી કુંદ્રાને હાલમાં જ તેના ટોક શોના સેટ પર સ્પોટ કરવામાં આવી હતી.
3
આ દરમિયાન શિલ્પા યેલો અને ઓરેંજ કલરના કપડાંમાં દેખાઈ હતી.
4
શિલ્પા યેલો કલરના ક્રોપ ટોપ અને ઓરેંજ કલરના લૂઝ પેંન્ટમાં જોવા મળી.
5
શિલ્પાના આ ચેટ શોમાં આ વખતે સ્પેશ્યલ ગેસ્ટ બનીને નુસરત ભરુચા આવી હતી.
6
નુસરત પોતાની આવનારી ફિલ્મ 'જનહિત મેં જારી'ને પ્રમોટ કરવા માટે પહોંચી હતી.
7
જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ બુધવારે જ પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો છે.