Shraddha Arya Honeymoon Photo: લગ્ન બાદ પ્રથમ વખત બિકિની પહેરી શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ તતસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Dec 2021 05:44 PM (IST)
1
Shraddha Arya Instagram Latest Photo: શ્રદ્ધા આર્યા (Shraddha Arya) આ દિવસોમાં પતિ રાહુલ નાગલ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેની બિકીની ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શ્રદ્ધા આર્યાએ શેર કરેલી તસવીરોમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
3
લગ્ન બાદ શ્રદ્ધા આર્યાને પહેલીવાર બિકીનીમાં જોઈને તેના ફેન્સ માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
4
આ તસવીરોમાં શ્રદ્ધા આર્યા મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
5
શ્રદ્ધા આર્યાએ આ તસવીરો શેર કરી છે અને તેને ખૂબ ઓછા સમયમાં લાખો લાઈક્સ મળી છે.
6
શ્રદ્ધા આર્યાએ તેના પતિ રાહુલ નાગલનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે મસ્તીથી ભરપૂર પોઝ આપતો જોવા મળે છે.