શોર્ટ ડ્રેસમાં Shweta Tiwari નો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(Shweta Tiwari) પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતા ગોલ્ડ અને સિલ્વર બોડી ફિટ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરોમાં શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે હાઈ હિલ્સ પહેરી પોઝ આપ્યા હતા.
શ્વેતાએ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. આ પ્રથમ વખત નથી કે શ્વેતાએ આ પ્રકારની ફોટોશૂટની તસવીરો શેર કરી હોય આ પહેલા પણ તેણે આ પ્રકારની તસવીરો શેર કરી છે.
શ્વેતા થોડા સમય પહેલા સ્ટંટ રિયાલિટી સો ખતરો કે ખિલાડી 11માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શોમાં તેણે શાનદાર સ્ટંટ પરફોર્મ કર્યા હતા પરંતુ તે ફિનાલેમાં જીત નહોતી મેળવી શકી.
પ્રોફેશનલ લાઈફથી વધારે શ્વેતા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. શ્વેતાએ બે લગ્ન કર્યા આ બંને લગ્ન તૂટી ગયા જેના કારણે શ્વેતા હવે પોતાના બે બાળકોની સિંગલ મધર છે.