Poonam Bajwa Photo: સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવાએ બ્રાલેટમાં આપ્યા બોલ્ડ પોઝ
Poonam Bajwa Photo: ફિલ્મોમાં સામાન્ય છોકરીનો રોલ કર્યા બાદ પૂનમની બોલ્ડ સ્ટાઈલ તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂનમનો આ હોટ અવતાર જોઈને માનવામાં આવી રહ્યું છે કે તેની સ્ટાઈલ ફિલ્મોમાં પણ જોવા મળશે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો પણ પોસ્ટ કરી છે.
દક્ષિણ ફિલ્મોની સુંદર અને ક્યૂટ અભિનેત્રી પૂનમ બાજવા 27 વર્ષની થઈ ગઈ છે. પૂનમ મૂળ પંજાબી છે.
તેણે 2005માં તેલુગુ ફિલ્મ 'મોદાતી સિનેમા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી.
તેણે 2008માં તમિલ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ શરૂ કરી હતી. અત્યાર સુધી પૂનમે તમિલ-તેલુગુ ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીનો રોલ કર્યો છે.
તેની લગભગ તમામ ફિલ્મો સાઉથમાં સફળ રહી છે. પૂનમ ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં તે માત્ર શર્ટ પહેરેલી જોવા મળી હતી.
(All Photo Instagram)