Alaya F PHOTO: અલાયા ફર્નિચરવાલાની ગ્લેમરસ સ્ટાઇલ, તસવીરો પરથી નજર નહીં હટે
gujarati.abplive.com
Updated at:
22 Apr 2023 05:31 PM (IST)
1
Alaya F PHOTO: અલાયા ફિલ્મ 'ફ્રેડી'માં પોતાના અદ્ભુત અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
3
આ ફોટોઝમાં આલિયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે અને તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.
4
આલિયાએ તેના અદભૂત દેખાવ અને અભિનયથી એક અલગ છાપ ઉભી કરી છે.
5
તે જાણે છે કે સુપર સ્ટાઇલિશ આઉટફિટ્સમાં કેમેરા સામે કેવી રીતે પોઝ આપવો.
6
આકર્ષક ફોટા અને સ્ટાઇલિશ પોશાક ઉપરાંત, ચાહકોને અલાયાની મોહક સ્મિત ગમે છે.
7
તેના ઈન્સ્ટાગ્રામ ફોટા પર ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટનો વરસાદ કરવામાં આવે છે.
8
23 વર્ષની અભિનેત્રી અલાયાએ સૈફ અલી ખાનની ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.