Suhana Khan Birthday Celebration: સુહાના ખાને મિત્રો સાથે મનાવ્યો 22મો જન્મદિવસ, શેર કરી ખાસ તસવીરો
શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને હાલમાં જ પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો છે અને સુહાનાએ પોતાના મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી કરી હતી. આ પાર્ટીના ફોટો તેણીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુહાના આ દરમિયાન પીળા રંગના ગાઉનમાં નજરે પડી હતી. સુહાનાએ મેકઅપને નેચ્યુરલ રાખ્યો હતો.
સુહાનાનો આ ઓફ શોલ્ડર ગાઉન તેના ઉપર મેચ થઈ રહ્યો હતો. સુહાનાએ આ દરમિયાન વાળની ટાઈટ પોની બનાવી હતી.
તમે ફોટોમાં જોઈ શકો છો કે સુહાના પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજની સ્ટાર કાસ્ટ સાથે પોતાના બર્થડેને સેલિબ્રેટ કરતી નજરે પડી રહી છે.
સુહાનાની આ પાર્ટીમાં ખુશી કપૂર પણ દેખાઈ હતી. સુહાનાએ એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો.
સુહાના હંમેશાં પોતાના પિતાની જેમ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવા ઈચ્છે છે. જલ્દી જ તે બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. તેણીએ પોતાની ડેબ્યુ ફિલ્મ આર્ચીજનું શૂટિંગ શુરુ કરી દીધું છે.