Cannes 2023: કાન્સમાં હોલ્ટર નેક વેલવેટ ગાઉનમાં અપ્સરા જેવી લાગી Sunny Leone
Sunny Leone Cannes 2023 Look Pics: બોલિવૂડ અભિનેત્રી સની લિયોને પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીના વેલ્વેટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાન્સના રેડ કાર્પેટ પરથી સની લિયોનીની આ તસવીરો સામે આવી છે. જેમાં અભિનેત્રી લોંગ મરૂન ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.
સનીએ ડાયમંડ બ્રેસલેટ સાથે તેના કોલ્ડ-શોલ્ડર ગાઉન કેરી કર્યું છે. .
સનીનો આ ખૂબસૂરત ડ્રેસ પ્રખ્યાત ડિઝાઇનર ઉસ્તાદ જેમી માલોફે ડિઝાઇન કર્યો છે.
સનીની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે
સનીની આગામી ફિલ્મ 'કેનેડી' કાન્સમાં પ્રદર્શિત થશે. આ વર્ષે કાન્સમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય ફિલ્મ છે.
આ પહેલા તે પ્રિન્ટેડ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. જે તેણે ઓવરસાઈઝ બ્લેઝર પહેર્યું હતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.