પૌત્રને તેડીને સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી
gujarati.abplive.com
Updated at:
25 May 2023 01:58 PM (IST)
1
અહીં તેમણે ભગવાન સિદ્ધિવિનાયકના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી.
3
મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક પૂજા અને દર્શન માટે આવ્યા હતા.
4
બુધવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મુંબઈ ઈન્ડિયન્સ એલિમિનેટર મેચ પહેલા મુકેશ અંબાણી અને આકાશ અંબાણીના પ્રવાસની આ તસવીરો છે.
5
જણાવી દઈએ કે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા બીજી વખત માતા બનવાની છે.
6
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વીને પોતાના ખોળામાં રાખેલા જોવા મળે છે.