Surabhi Jyoti PHOTO: યેલો ડ્રેસમાં સુરભી જ્યોતિનો ગ્લેમરસ લુક, સુંદર તસવીરો કરી શેર
gujarati.abplive.com
Updated at:
09 Sep 2023 11:38 PM (IST)
1
Surabhi Jyoti PHOTO: સુરભી જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે. સુરભીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફેમસ ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પોતાની દમદાર એક્ટિંગથી દરેક ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે.
3
આજે ચાહકો માત્ર તેની એક્ટિંગથી જ નહીં પરંતુ તેના લુક્સથી પણ આકર્ષાય છે.
4
સુરભી આ દિવસોમાં તેના શોને બદલે તેના લુકના કારણે સમાચારમાં છે. તેનું ખાસ કારણ છે સુરભિનું ફોટોશૂટ.
5
અભિનેત્રીએ તાજેતરમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
6
આ તસવીરોમાં અભિનેત્રી યેલો ડ્રેસમાં જોવા મળી રહી છે.
7
સુરભી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.