Taapsee Pannu Photo: બ્લેક પ્રિન્ટેડ ફ્લોરલ ડ્રેસમાં ગોર્જિયસ લાગી તાપસી પન્નુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2024 11:05 PM (IST)
1
Taapsee Pannu Photo: બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ તેના પ્રોફેશનલ અને અંગત જીવન માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરંતુ આ વખતે તાપસીએ કંઈક એવું કર્યું છે કે ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.
3
જી હા...તાપસી પન્નુએ તાજેતરમાં જ તેના સૌથી ગ્લેમરસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ બ્લેક કલરના પ્રિન્ટેડ ફ્લોરલ ડ્રેસમાં ધૂમ મચાવતી જોવા મળે છે.
4
તાપસી પન્નુના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
5
લેટેસ્ટ ફોટોઝમાં તાપસીએ ક્યારેક સોફા પર બેસીને તો ક્યારેક સૂઈને પોઝ આપ્યા છે.
6
લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તાપસી પન્નુના ડ્રેસના આગળના ભાગમાં ફ્લોરલ પ્રિન્ટ છે.