Tamannaah Bhatia Photos: માલદિવમાં વેકેશન મનાવી રહી છે તમન્ના, અભિનેત્રીની બોલ્ડ તસવીરો આવી સામે
Tamannaah Bhatia Vacation Photos: વેબ સીરિઝ 'આખરી સચ' ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફ તેમજ વેબ સીરિઝ 'આખરી સચ'ને લઈને ઘણી ચર્ચામાં છે.
તમન્ના ભાટિયાની આ વેબ સિરીઝ OTT પર ધમાલ મચાવી રહી છે.
આ દરમિયાન તમન્ના ભાટિયાએ માલદીવની પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તમન્ના ભાટિયાના માલદીવ વેકેશનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ તેમના બોયફ્રેન્ડ વિજયને સાથે ન જોઈને ચાહકો સવાલ કરી રહ્યા છે.
તમન્ના ભાટિયાએ માલદીવથી પોતાનો ફોટો શેર કર્યો છે, આ તસવીરમાં તમન્ના ભાટિયા સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે.
તમન્ના ભાટિયાનો આ લૂક આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયો હતો.
આ પહેલા તમન્નાએ સ્વિત્ઝરલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી હતી.