Tamannaah Bhatia Photo: તમન્ના ભાટિયાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા
તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે. તમન્ના પાસે 'મોબાઈલ પ્રીમિયર લીગ', 'સેલકોન મોબાઈલ્સ', 'ફેન્ટા', 'ચંદ્રિકા આયુર્વેદિક સોપ' સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે 'લેન્ડ રોવર ડિસ્કવરી', 'BMW 5 સિરીઝ' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.
તમન્ના ભાટિયા પોતાના અભિનય સિવાય લોકોને પોતાની સુંદરતાના દીવાના બનાવે છે. હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.
આ તસવીરોમાં તમન્નાનો વેસ્ટર્ન લુક જોવા મળી રહ્યો છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે.
ચાહકોને તમન્નાની આ સ્ટાઈલ એટલી પસંદ આવી છે કે અભિનેત્રીની આ તસવીરો અપલોડ થતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
વિજય વર્મા સાથે તેની ડેટિંગની અફવાઓ ઉડી હતી. બંનેના ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. એટલું જ નહીં, બંનેના ફેન્સ એ જાણવા માંગે છે કે જો તમન્ના અને વિજય એકબીજાને ડેટ કરી રહ્યા છે તો બંને ક્યારે લગ્ન કરશે.