Tara Sutaria Spotted: ડબિંગ સ્ટુડિયો બહાર સ્પૉટ થઇ એક્ટ્રેસ તારા સુતરિયા
Tara Sutaria Spotted: બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહે છે. બુધવારે તે મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ની તૈયારીમાં વ્યસ્ત છે.
અભિનેત્રી આ ફિલ્મને લઈને ઘણા સમયથી સમાચારોમાં છે, જેમાં તે અર્જુન કપૂરની સાથે જોવા મળશે.
નોંધનીય છે કે બુધવારે જ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરાયુ હતુ જેમાં તે અર્જુન કપૂર સાથે અલગ અવતારમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી, તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
iઅભિનેત્રીએ શોર્ટ જીન્સ સાથે બ્લેક અપર વેર પહેર્યું હતું.
એક વિલન રિટર્ન્સની વાત કરીએ તો તેનું ટ્રેલર 30 જૂલાઈએ રિલીઝ થશે. સાથે જ આ ફિલ્મ 29 જુલાઈએ થિયેટર્સમા રીલિઝ કરાશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.