દીકરાથી નવ વર્ષ નાની છે રોકી ભાઇની 'માતા' , રિયલ લાઇફમાં દેખાય છે આટલી સુંદર
‘અગર તુમમેં હિમ્મત હો કિ હજાર લોગ તુમ્હારે પીછે ખડે હૈ તો તુમ સિર્ફ એક જંગ જીત પાઓગે...અગર હજાર લોગોં ને હિમ્મત જુટાલી કિ તુમ ઉનકે આગે ખડે હો તો તુમ દુનિયા જીત લોગે’..જો તમે કેજીએફ ફિલ્મ જોઇ હોય તો તમને આ ડાયલોગ યાદ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'કેજીએફ'માં અર્ચના જોઇસ એટલે કે યશની માતાના આ ડાયલોગે તેને Raja Krishnappa Bairyaમાંથી રોકી ભાઇ બનાવી દીધો છે. તે રોકી ભાઇ જે મુંબઇ પર નહી દુનિયા પર રાજ કરવા માંગે છે.
અર્ચનાની ભૂમિકા કેજીએફ ચેપ્ટર-1માં ભલે મોટી રહી ના હોય પરંતુ આટલો નાનો રોલ પણ એટલો દમદાર હતો કે તેણે લોકોના દિલમાં પોતાની છાપ છોડી હતી. અર્ચનાને કેજીએફ-2માં પણ બતાવવામાં આવી છે.
શું તમે જાણો છો કે ફિલ્મમાં ગરીબ અને ડરેલી માતાની ભૂમિકા નિભાવી રહેલી અર્ચના રિયલ લાઇફમાં ખૂબ સ્માર્ટ છે.
તમને જાણીને આશ્વર્ય થશે કે ફિલ્મમાં ભલે અર્ચનાએ યશની માતાની ભૂમિકા નિભાવી હોય પરંતુ તે રિયલ લાઇફમાં યશથી ઉંમરમાં નાની છે.
રિયલ લાઇફમાં અર્ચના યથ કરતા લગભગ નવ વર્ષ નાની છે. અર્ચના ફક્ત 27 વર્ષની છે જ્યારે યશની ઉંમર 36 વર્ષ છે.અર્ચનાએ યશની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.
All Photo Credit: Instagram