'તારક મહેતા...' ના ભિડે માસ્તરની 'સોનૂ' નો ગ્લેમરસ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 26 વર્ષથી SAB ટીવી પર પ્રસારિત થઈ રહી છે. પલક સિંધવાનીએ આ શોમાં ભીડે માસ્તરની પુત્રી સોનુની ભૂમિકા ભજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપલક સિંધવાનીએ આ શોમાં હંમેશા એક સંસ્કારી છોકરીની ભૂમિકા ભજવી હતી જેનો ઉદ્દેશ્ય માત્ર અભ્યાસ કરવાનો છે. પરંતુ રિયલ લાઈફમાં પલક તેનાથી સાવ અલગ છે.
મધ્યપ્રદેશના મનસામાં 11 એપ્રિલ 1998ના રોજ જન્મેલી પલક સિંધવાની સિંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પલક મુંબઈની જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ છે.
પલક સિંધવાની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને 26 વર્ષની ઉંમરે પણ તે એકદમ ગ્લેમરસ લાગે છે.
અભિનેત્રી પલક સિંધવાનીએ કેટલાક ટીવી શોમાં કામ કર્યું છે પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી વધુ લોકપ્રિય રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર પલક સિંધવાનીના 2.1 મિલિયન ફોલોઅર્સ છે. અહીં તમે તેની ઘણી તસવીરો જોઈ શકો છો. પલક સિંધવાની તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે.ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.