Jasmin Bhasin: ટીવી અભિનેત્રી જસ્મીન ભસીનનો બીચ લુક, જુઓ ગ્લેમરસ તસવીરો
Jasmin Bhasin Facts: જસ્મીન ભસીન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જાસ્મિનને તેની એક્ટિંગની સાથે સાથે બબલી સ્ટાઇલ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસ્મીન ભસીનના અંગત જીવનની વાત કરીએ તો તે કોટાની રહેવાસી છે.
જસ્મીન ગ્લેમરસ દુનિયામાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી તેથી તે મુંબઈ આવી ગઈ.
જસ્મીન ભસીને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત એક તમિલ ફિલ્મથી કરી હતી.
અભિનેત્રીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી, જેનું નામ 'વનમ' હતું.
વર્ષ 2015માં જસ્મીન ભસીને ઝી ટીવીના શો 'ટશ્ન-એ-ઈશ્ક'થી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું.
જે બાદ જસ્મિન 'દિલ સે દિલ તક'માં જોવા મળી હતી. આ શોમાં જસ્મિન અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ખૂબ જ જોવા મળી હતી
જસ્મીન ભાસીન બિગ બોસ 14માં પણ જોવા મળી હતી, પરંતુ તે ફિનાલે પહેલા જ ઘરની બહાર હતી.