Madalsa Sharma photo: ફરી એકવાર મદાલસા શર્માએ બતાવ્યો ગ્લેમરસ અવતાર, બેકલેસ ડ્રેસમાં આપ્યા કિલ્લર પોઝ
gujarati.abplive.com
Updated at:
24 Sep 2022 10:12 PM (IST)
1
Madalsa Sharma Latest Photos: ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માએ ફરી એકવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોના ધબકારા વધારી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મદાલસાનો આ આધુનિક અવતાર તમને ઘાયલ કરી શકે છે.
3
ટીવી સીરિયલ 'અનુપમા' ફેમ અભિનેત્રી મદાલસા શર્માએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોઝથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
4
આ તસવીરોમાં મદાલસા ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
બેકલેસ સિલ્ક ડ્રેસમાં મદાલસાનો લુક સામે આવ્યો છે.
6
એવું લાગે છે કે મદાલસા આજે તેના કિલર પર્ફોર્મન્સથી દરેકને ઘાયલ કરશે.
7
આ ડ્રેસમાં મદાલસાએ અલગ-અલગ એક્સપ્રેશન સાથે કિલર પોઝ આપ્યા છે.
8
આ તસવીરમાં ટીવીની 'કાવ્યા' તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી. (All Photos-Instagram)