shivangi joshi: ઓરેન્જ લહેંગામાં શિવાંગી જોશીનો ગ્લેમરસ અંદાજ વાયરલ
યે રિશ્તા ક્યાં કહેલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ લહેંગા લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવાંગી જોશી ઓરેન્જ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
ઓરેન્જ લહેંગા લૂકમાં ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
શિવાંગી જોશી અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને ફેન્સ શોના સ્ટારકાસ્ટને પણ ખૂબ પ્રેમ કરે છે.