Surbhi jyoti: સાડીમાં એક્ટ્રેસ સુરભિ જ્યોતિનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ તસવીરો
એક્ટ્રેસ સુરભી જ્યોતિ દરરોજ તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે, ત્યારે તે થોડીવારમાં વાયરલ થવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં એક્ટ્રેસ સુરભીનો સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
સાડી લૂકમાં સુરભી જ્યોતિ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
અભિનેત્રી સુરભી જ્યોતિ હંમેશા તેના અલગ-અલગ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. તેણીની સ્ટાઇલિશ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકોને દિવાના બનાવે છે.
સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં સુરભી જ્યોતિ કેમેરાની સામે સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે.