પેન્ટના બટન ખોલી ફરી સેક્સી ડ્રેસમાં ઉર્ફી જાવેદનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મુંબઇઃ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લુકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી ઉર્ફી( Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફરી એક વખત અભિનેત્રીએ પેન્ટના બટન ખોલી હોટ પોઝ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેણે હદો જ પાર કરી દીધી છે. ઉર્ફીએ પેન્ટના બટન ખોલીને ખૂબ જ હોટ પોઝ આપ્યા છે, આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
ઉર્ફી પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
ખરેખરમાં, ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તે ખૂબ જ હોટ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. હવે ચારેય બાજુ ઉર્ફી જાવેદના લૂકની જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.
ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.
ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.